I am not sure that i exist, actually.I am all the writers that i have read, all the people that i have met, all the women that i have loved; all the cities that i have visited.
- Jorge luis borges
એક નવા વિચાર સાથે હું કાલે સોમવારે આવી રહી છું, સવારે ૮ વાગે મોર્નિંગ મઝા માં અને રાત્રે ૯ વાગે રાત કે જઝબાત માં .
તમે પણ આવજો , નવા વિચારોની આપ - લે કરીશું.
#AJJaini #મોર્નિંગમઝા #રાતકેજઝબાત