Gujarati Quote in Shayri by Haresh Chauhan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન છે નથી ફૂલોની કેડીયો
અહીં તો છે કંટકો ની વિશાળ રેલીઓ
ટાઢ-તડકા તો ઘણાય છે
પણ ઓછીય નથી છાંયડાઓ ની હેલીઓ
આપણો તો એક જ છે સિદ્ધાંત
કે જીવી જાવ પોતાના દમ પર
બાકી સંભાળવા વાળા બેઠા છેને
"મહાદેવ"
પછી શાની ફિકર.
©Mr.Haresh Chauhan

Gujarati Shayri by Haresh Chauhan : 111062122
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now