મહેનત કરીને બાંધ્યો તો માળો.
એટલામાં માણસે કર્યો ચાળો.
પોતાના માળાને કાજ ઝંખી.
લાચાર થઈ બોલ્યા પંખી.
તારે મન ભલે હોય ગૂંચવાડો.
અમારે મન તો એ સોનાનો માળો.

Gujarati Shayri by Kajal : 111062053
Kajal 8 year ago

આભાર

Maylu 8 year ago

મસ્ત...

Kajal 8 year ago

આભાર હિના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now