શું જીંદગી આપણે express કરવા માટે જીવીએ છીએ ? ના, impress કરવા માટે જીવીએ છીએ. તેથી જ આપણે બીજાં કરતાં જુદાં નથી એવું લાગે છે જે સામાન્ય છે, પરંતુ જે દિવસથી પોતાને express કરશો તો કંઇક નવા આનંદને મહેસુસ કરશો. અજમાવી જૂઓ.

Gujarati Thought by ARUN AMBER GONDHALI : 111062052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now