Gujarati Quote in Song by Ajay Dhameliya

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

???????????

ઠંડી

ઠંડી ચાલે ઠંડી દોડે ભીતર જઈ અથડાતી ,
ઠંડી નાચે ઠંડી કૂદે પાન પાન મલકાતી .

ઠંડી થરથર કાંપે ,
ઠંડી ભડકે તાપે.

ઠંડી પાછી મફલર, મોજા, સ્વેટર માગ્યે જાતી ,
ઠંડી નાચે ઠંડી કૂદે પાન પાન મલકાતી .

કેવી ઠંડી વા'ય ?
કોના ગીતો ગાય ?

ઝાકળ, સુરજ, તડકો, કેડી સૌને અમૃત પાતી ,
ઠંડી નાચે ઠંડી કૂદે પાન પાન મલકાતી .

*કવિ જલરૂપ*
*મોરબી*

???????????

Gujarati Song by Ajay Dhameliya : 111062040
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now