લાગણીઓ નેં મારી વહેંચવા નીકળી છું, સંવેદના નાં બદલા માં કોઈ ને લેવી છે??.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111061926
Vasani Kalpesh 8 year ago

hal rasta ma 6e purvi ji

Kanha 8 year ago

ha right saune mara taraf thi haiyu bhari ne phonchi jase

Ron Bon 8 year ago

બસ છેતળામણ ની બીક છે , નહીતર વેદના સંવેદના ના ખજાના ની કુચીઓ લાગણીના પગ મા મુકી દઉ.

Vasani Kalpesh 8 year ago

પણ હજી મારી પાસે પહોંચી નથી

Kanha 8 year ago

ખુબ ખુબ આભાર રોહિત

Kanha 8 year ago

ha sure mokli didhi

ધબકાર... 8 year ago

ખુબ સરસ...જય શ્રી કૃષ્ણ...

Vasani Kalpesh 8 year ago

થોડી મોકલો લાગણી,બદલામાં હું મોકલું સંવેદના.

Vasani Kalpesh 8 year ago

અદ્ભૂત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now