હજી કેટલા દિવસો જશે?
હજી કેટલી રાતો જશે?
તારી યાદ કાયમ જ આવે છે.
હજી કેટલા વરસો જશે???
કદાચ જિંદગી પણ આવી જ જશે,
તારી દુરી માં,
પણ મને કાંઈ ફરક નથી એનાથી,
તું હજી પણ જીવે છે મારી દરેક ધડકનમાં...

Gujarati Whatsapp-Status by Rupal Patel : 111061815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now