હું ક્યાં કહું છું કે રોજ આવો મારી પાસે.....
પણ અેટલી દયા કરો કે સપના મા ભેટો થઇ જાય......
તમારા પ્રેમનો અહેસાસ થયો છે અને અેટલો થાય છે કે.....
ભલે વાસ્તવમાં ભેટો ના થાય...
પણ સપના ની મુલાકાત ય વાસ્તવિકતા કરતા યસોહામણી લાગશે....

English Thought by Chauhan Darshna : 111061672

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now