કેમ ઓળખાણ ન પડી મારી ?..........

ને સાચું કહું તો ઓળખાણ પડશે પણ નહિ,

કેમ કે હાલમાં જે છું એ પહેલા નહોતો ને પહેલા જેવો હું ક્યારે બની પણ નહિ શકું...


- રામ ભરવાડ ?

Gujarati Questions by Ram Bharvad : 111060658

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now