બસ એક વાત
આજ સુધી નથી સમજાતી
સાહેબ
આપણે જેને રડી રડીને
રાત-દિવસ દુઆમાં માંગતા હોય છીએ,
એજ વ્યક્તિ બીજાને વગર માંગ્યે
કેમ મળી જતાં હશે...

નીતિન પટેલ (ચાહત)

Gujarati Shayri by Nitin Patel : 111060411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now