Gujarati Quote in Hiku by Dino

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઈને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયમાં છે મારા એટલે,
ઠોકોરો ખાઉં છું પણ પડતો નથી..

Gujarati Hiku by Dino : 111060331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now