લગન એટલે . . . . ???
હમણાં તો લગ્નની સીઝન ચાલે છે . . . . ?
ગગા ના માથે સાફો , હાથમાં કટાર , કપાળમાં તીલક હોય , , , ??
ગગો તૈયાર થઇને ઘર બહાર પગ મુકે અને ટીપુ સુલતાન વાળું મ્યુઝીક વાગવા લાગે . . .
પછી ગીત શરૂ થાય . . . . આગે પીછે હમારી સરકાર યહાં કે હમહૈ રાજકુમાર . . . ?
બે ઘોડાની બગીમાં બેસે એટલે ડીજે માં ગીત વાગે . . . મારા વીરા તને ચાર ચાર બંગડી વાળી ગાડી લાવી દઉં . . . આને કહેવાય વરઘોડો . . . ????
હવે , , , આજ ગગો એકાદ બે વર્ષ પછી સંસાર ઘોડો બની જાય , , , ? એનો સંસાર રથ રવીવારે એક્ટીવા પર નીકળે , , , એક્ટીવામાં પગ આગળ ડસ્ટબીન માં નાખવાની કચરાની પ્લાસ્ટિક ની થેલી હોય , , , ?
પાછળ ચાર ચાર બંગડી ની ગાડીની જગ્યાએ દસ બાર બંગડી વાળી એની લાડી દરણું દળાવવાનો ડબ્બો લઇને બેઠી હોય , , , . . . !!! ?
સોસાયટી ના નાકે બેન્ડવાજા કે ડીજેની જગ્યાએ પાનના ગલ્લે ગીત વાગતું હોય . . . . દીલમેં છુપાકે પ્યારકા તુફાન લે ચલે . . . . ?? હમ આજ અપની મોત કા સામાન લે ચલે . . . ??
હવે ઘંટીએ દરણું મુકી , , , કચરાની કોથળી ડસ્ટબીનમાં નાખી ને પાછો આવતો સંસાર રથ . . . . . ? એકટીવા ની આગળ દસ રુપીયાનું ખાટું દહીં અને દુધની કોથળી લટકતી હોય . . . ?
? બાજુમાં મુકેલી શાકભાજી ની થેલી માંથી લાંબી સરગવાની શીંગ થેલી બહાર ડોકીયું કરતી હોય , , ,
પાછળ બેઠેલી દસ બાર બંગડી વાળી લાડીના ?? હાથમાં નવા ખરીદેલા સાવરણો અને ઝાડુ હોય . . . ?
અને સોસાયટી ના નાકે પાનના ગલ્લે ગીત વાગતું હોય . . . . . મત રો . . . મેરે દીલ . . . ? જો હુઆ સો હુઆ . . . વો જો પ્યારમે હોતા હે . . . . એતબાર મે હોતા હે . . . .વહી તો હુઆ . . . . .
સાલું . . . તમને શું . . .??? મનેય રોવું આવી જાય હોં . . . ??????????