Gujarati Quote in Motivational by Ashq Reshammiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાપાન મા વૈશ્યાઓ ની એક ખાસ જાતિ
છે,'ગેસાગર્લ' અને આ જાતિ ની સ્ત્રીઓ ને
ખાસ પ્રકાર ની ટ્રેનીંગ આપવામા આવે
છે...
આ સ્ત્રીઓ,બહુંજ ચાલાક હોય છે... એને એવું
શીખવવવામા આવે છે કે, ગ્રાહક ની સાથે
હળ્યી જવું પણ,મળ્યી ન જવું જ્યાં તમે મળ્યી
જશો ત્યાં મોહ નષ્ટ થઈ જશે અને એ ગ્રાહક
ફરી પાછો તમારી પાસે નહીં આવે,એ મોહ
નુ બીજું પાત્ર શોધશે,અર્થાત
જાપાનવાસીઓ ને પણ કૃષ્ણ ના
તત્વજ્ઞાન ની ખબર છે કે,જ્યાં મોહ નષ્ટ
થાય છે,ત્યાં ભળ્યી જવાય છે.
આજે, સ્ત્રી ઉધાડી થતી જાય છે,પરિણામે
આકર્ષણ વિહોણી થતી જાય છે..ભારત મા
તો હજુ સારુ છે પણ,યુરોપ ના દેશો મા તો
સ્ત્રી લગભગ સાવ નગ્ન જ થતી જાય
છે...બીચ પર અને ધણા એવા પોઈન્ટ પર
વિદેશી મહિલાઓ નગ્ન જ ફરતી દેખાઈ
છે....અને એની બાજુંમાથી પસાર થતો પુરુષ
એની સામે દ્રષ્ટ્રિ પણ કરતો નથી...
નગ્ન થયેલી સ્ત્રી,આકર્ષણ ગુમાવી બેસે છે.
આપણા ગુજરાત,કચ્છ મા લાજ કાઢેલી
સ્ત્રી નીકળશે તો બજાર મા બેઠેલા પુરુષો
ને સહજ ઉત્સુકતા જાગશે..
બુરખો પહેરેલી સ્ત્રી પણ સહજ આકર્ષણ
જન્માવે છે..
અર્થાત ખુલ્લી સ્ત્રી આકર્ષણ ગુમાવી બેસે
છે..
એક રાજા ની કુંવરી,એના એક નોકર ના
પ્રેમ મા પડી અને જીદ પકડી ને બેઠી કે,એની
સાથે જ પરણીશ...
હવે રાજા ના મોભા નો પ્રશ્ન હતો,જો
નોકર સાથે પરણાવે તો,મરતબો ગુમાવી
બેસે અને ના પરણાવે તો દિકરી આત્મ હત્યા
કરે...પણ રાજા ખુબજ શાણો હતો..
મનોવિજ્ઞાન નો જાણકાર,
એણે હુકમ કર્યો કે કોઈ અજાણ્યા સ્થળ ઉપર
લઈ જઈ બંને ને એક સાથે દોરડા થી બાંધી
દો...
ખાવાપીવા નું જે માંગે તે આપજો પણ,ગમે
તેમ થાય તોય એક અઠવાડીયા સુધી બંને ને
છોડતા નહીં..
આ પ્રમાણે કરવામા આવ્યુ અને શરુઆત મા
તો બંનેને સારુ લાગયું પણ શરીર ના ધર્મ
પ્રમાણે ઞાડા પેશાબ અને શરીર નીબદબુ
દી બંને પરેશાન થયા...
એક અઠવાડીયા પછી જ્યારે બંને ને
છોડવામા આવ્યા ત્યારે સોએ સો ટકા
આકર્ષણ ગુમાવી બેઠા હતા,અને રાજાની
કુંવરી એ પણ એને જ પરણવાની જીદ છોડી
દીધી....
હિંદી ફિલ્મો ના શોમેન રાજકપુર ખુબ જ
ચાલાક ડાઈરેક્ટર હતા,તમે એની સત્યમ
શિવમ સુંદરમ,રામ તેરી ગંગા મૈલી,કે મેરા
નામ જોકર જેવી ફિલ્મો જોશો તો ખ્યાલ
આવશે સ્ત્રી ના સોંદર્ય ને રુપેરી પરદા પર
એમણે અદભૂત રીતે ચિત્રણ કર્યુ છે...અને છતા
ક્યાંય નગ્નતા નો આક્ષેપ થઈ શકે,એવું એકપણ
દ્રષ્ય ફિલ્મો મા નથી,
કારણ કે હિરોઈન ને એમણે કપડા થી ઢાંકેલી
જ રાખી છે. (એક દ્રષ્ય મા અપવાદ છે સીમ્મી નામની
હિરોઈન ને નગ્ન બતાવવામા આવેલી જેના
પર સેન્સર બોર્ડ ની કાતર ફરી ગઈ હતી)
સ્ત્રી નુ સોંદર્ય સંપૂર્ણ રીતે ઢંકાયેલુ રહે તો
જ આકર્ષણ પેદા કરી શકે છે..
ખુલ્લા અંગ ઉપાંગો આકર્ષણ ગુમાવી દે છે...
આ ખુબ જ જીણું અને મનોવૈજ્ઞાનીક તથ્ય
છે,જેની આજની યુવાન છોકરીઓ ને કદાચ
ખબર નથી
અને, પુરુષો પણ બોડી બીલ્ડર બની ને જે
રીતે પોતાના અંગો નુ પ્રદર્શન કરી રહ્યા
છે,એને પણ ખબર નથી કે આવા નગ્ન પુરુષો ને
સ્ત્રી પસંદ નથી કરતી.
સ્ત્રી ઉતકૃષ્ટ પ્રેમમય ક્ષણો મા આંખો બંધ
કરી લે છે..
એનો અર્થ એ પૌરુષત્વ ને માત્ર પોતાના
મા સમાવી લેવા માંગે છે.. એને મસલ્સ નુ
આકર્ષણ જ નથી,સ્ત્રી હંમેશા ધીરગંભીર
અને ઉત્તમ પૌરુષત્વ ઝંખે છે..

~ અજ્ઞાત

fb મોક્ષની દિવાલે થી...

Gujarati Motivational by Ashq Reshammiya : 111059996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now