સવાર સવારમાં એક ભાઈનાે *ફાેન* આવ્યાે,
મને કહે ભાઈ આજે *પરિણામ* છે.
હુ *અવઢવ* માં મુકાયાે અને પછી કીધું ભાઈ હજુ *ધાેરણ ૧૦-૧૨* ના બાેડઁ ની પરિક્ષા તાે *૭ મી માર્ચ* ના લેવાશે હાલથી *પરિણામ* ના હાેય, પછી શુ ?
ભાઈએ *ફાેન કટ* કરી દીધાે???
પછી મે *નખ કટ* કરતા કરતા *TV* ? ચાલુ કર્યું તાે ખ્યાલ આવ્યાે કે પેલા ભાઈ *પાંચ રાજ્યાેના પરિણામ* ની વાત કરતા હશે એવુ લાગ્યું ✍???
કાશ, આ ચુંટણી ઘેલી પ્રજા જાે ભૂલથી *શિક્ષણ ઘેલી* થાય તાે બાેડઁની પરિક્ષામાં એક પણ *કાેપીકેસ* ના થાય કે અન્ય કાેઈપણ પરિક્ષાનુ પેપર પણ *લીક* ના થાય, કારણ કે ખરેખર મહેનત કરવા વાળાનું ધ્યાન માત્ર *પુસ્તક* અને * સિલેબસ* ઉપર હાેય છે નહી કે *પેપર* અને *પરિણામ* ઉપર✍???
બસ એજ,
*પેપર* *પરિક્ષા* અને *પરિણામ* ✍??