The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એકજ શાયરી બે લોકો મૂકે, એક છોકરી બીજો છોકરો, એમાં like અને કોમેન્ટ છોકરી માં વધુ જાય છે, આ પણ એકજાતનું નારી સન્માન છે. ???????????
???
હાહાહા.....
આ વાતો કરવા ની વાત આવી તો હું એક્વાત કહું hina,મારા પડોસ માં એક છોકરી મને ભાઈ કહેતી હતી,તો એણે મને એની આખી histry કહી અને કહે તું મારો પાક્કો ભાઈ તો તારા સિવાય કોઈ નહીં જાણે મેં કીધું ok, થોડા સમય બાદ મારો સ્કૂલ frnd મારા ઘરે આવ્યો એણે આ છોકરી ને જોઈ તો એણે મને આ છોકરી ની histry જણાવી,પછી મને ખબર પડી હું એક નહીં આખું ગામ આના માટે ખાસ છે,હું ખોટા ભાઈ બહેન ના ભ્રમ માં હતો????
હા હો પાકે પાયે
ચોર ને પહેલા ખબર હોય ખજાનો ક્યાં કેટલો અને કેવો છે???
અમને થોડી ખબર હોય શાયર હોય એને ખબર
અરે jp પોસ્ટ કરતું રહેવાનું અમારી વાતો માં નહીં આવવા નું????
હુ દુઃખી નથી લોકો ના દુઃખ પ્રગટ કરું મારી શાયરી માં,તમને ખબર નથી હું બધી પ્રકાર ની શાયરી લખું છું હે.. hina ??
હા હા હિના દી dp જોઈને જ like આવતી હોય તો મારું પોસ્ટ કરવાનું cancel હો......મારી family મને like કરે એજ બસ 6 હો..... એવી બીજી like ની જરૂર નઈ.........
હાહાહા બિચારા બહુ દુઃખી લાગો છો...
નિરીક્ષણ કરવા
હાહહા શેના લાડુ ફૂટે છોકરી ના કારણે તો માણસ શાયર થયો હોય અને એજ છોકરી એની શાયરી માં પોતાની છબી શોધે અને બીજા એને શોધે વાતો કરવા માં????
hoi ske...mari to copy mare nai koi..ame rahya nadan badak ane bhul matho koiye copy mari hoi to badha ene dhoi nakhe
એમ નહિ તમે ત્યાં શુ કરવા ગયા હો છો એ કહો તો
હાહાહા.... એમનેય મનમાં તો લડું ફૂટતા હશે કોઈ છોકરી કોપી મારે એમની રચના તો
એજ જોવાનું છે તખલ્લુસ પુરુષ નું છે શાયરી પણ પુરુષ ની છે તો એની કોઈ તારીફ નથી કરતું લખનાર ની પોસ્ટ કરનાર છોકરી સાથે વાતો કરવા માંડે લોકો મેં જોયું છે ઘણીવાર હો hina???
a ha ho...ammji lakhe eno vandho nath copy mare to amaru name to lakho em dineshbhai nu kahevu che
હાહાહા હું ક્યાં છોકરી છું હું તો એક મા છું મારી તો વાત જ નહીં કરવાની
જયદીપ હવે છોકરીઓ નો વારો આવ્યો છે તો બિચારીઓ ને લખવા દો ને ભલે ને ખુશ થતી બિચારી એને કયા ખબર છે dp જોઈને લાઈક આવી કે વાંચીને
sry ho bhai...emni vat j n karay
ગણતરી કરી લો ફેમસ કવિઓ, લેખકો, શાયરો ની પુરુષો કેટલા ને સ્ત્રીઓ કેટલી... હું હમણાં લિસ્ટ જોતી હતી તખલ્લુસ નું એક પણ સ્ત્રી કવયિત્રી નથી જેનું તખલ્લુસ હું ભણી હોય બોલો તો આ શું છે નારી સન્માન ...
jd @ hina ની વાત અલગ છે એતો ખુદ લખે છે એમની વાત થાય
vah re hinaben...jane ame to kidi makoda dorta hoiye nai
હતો એમાં કૉમેન્ટ કરવા જનારા છોકરા પણ મસ્ત દેખાય છે એટલે ??
હેહેહે??
એવું નથી છોકરીયું મસ્ત લખે છે એટલે...
હાહાહા...
હા આભાર
Hasu ho bhai
હાહાહા કેમ ભાઈ
hve aapne su name badli nakhvu che??
good
ek 100 % nai pan 200 % agree chhu...
????????
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser