એક નવો દિવસ નવી ખરીદેલી ઘડિયાળ જેવો હોય છે ....એમાં જેમ સમય સેટ કરવો પડે છે ...
તેવીજ રીતે દિવસ માં શુ કરવું એ પણ સેટ કરવું જોઈએ .....
નહીતો દિવસો વીતતા રહેશે ...જિંદગી ગટતી જશે....ઉમર વધતી જશે ને પસ્તાવો અઘરો પડશે.....DJC✌️

Gujarati Motivational by DJC : 111059641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now