*એક રાજા ના દરબારમાં એક*
*અજાણી વ્યક્તિ*
*નોકરી માટે આવે છે....*
*રાજા તેની લાયકાત પુછે છે...??*
*જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે,*
*હું અક્કલથી કોઇ પણ જાતનો*
*ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું...*
*રાજા એ એમને ધોડાના તબેલા ની*
*જવાબદારી સોંપી દે છે...*
*થોડા દિવસો પછી રાજા*
*તેમના અતિ મોંધા અને પ્રિય*
*ધોડા બાબતે અભીપ્રાય પુછયો..*
*જવાબમાં નોકરે કંહ્યુ કે,*
*“ ધોડો અસલી નથી”*
*રાજા એ તપાસ કરાવી તો*
*જાણવા મળ્યું કે*
*ધોડાની નસલ તો અસલી છે,*
*પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે*
*તે ગાયને ધાવીને મોટો થયો હતો...*
*રાજા એ નોકરને પુંછયું કે,*
*તને આ કેવી રીતે ખબર પડી ?*
*નોકરે જવાબ આપ્યો કે,*
*નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને*
*મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે*
*જયારે આ ધોડો ગાયની માફક નીચે નમીને*
*મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો.*
*રાજા એ ખુશ થઈને નોકરના ધરે*
*અનાજ,ધી,અને*
*પક્ષીઓનું માંસ મોકલી આપ્યું,*
*તે નોકરને બઢતી આપી ને*
*તેને રાણી નાં મહેલમા નોકરી આપી,*
*અને*
*પછી રાજા એ તેની રાણી બાબતે*
*સવાલ કર્યો તો*
*જવાબમાં નોકરે કંહ્યુ કે*
*રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે*
*પણ તે રાજકુમારી નથી....*
*રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો...*
*તરત જ તેણે તેની સાસુને બોલાવી...*
*સાસુએ ખુલાસો કર્યો કે,*
*મારી દિકરી જન્મી કે,*
*તરત જ તમારી સાથે*
*તેની સગાઇ કરી નાખવામાં આવી હતી..*
*પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ...*
*એટલે બીજી કોઇ છોકરીને*
*અમે ગોદ લીધી,* ?
*જે આજે તમારી રાણી છે...*
*રાજા એ નોકરને પુંછયુ કે*
*તને આ કઈ રીતે ખબર પડી ?*
*નોકરે જવાબ આપ્યો કે*
*ખાનદાની લોકોનાં અન્ય લોકો સાથેનો વ્યવહાર*
*ખુબજ સાલસ અને નમ્ર હોય છે*
*જે આપની રાણી માં નથી...*
*રાજા એ ખુશ થઈને ફરીથી* *નોકરને ધરે અનાજ, ધેટા,બકરા આપીને*
*પોતાના દરબારમાં સ્થાન આપ્યું...*
*થોડા વખત પછી રાજા એ*
*નોકરને બોલાવ્યો અને તેમણે* *પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી*
*જવાબમાં નોકરે કંહ્યુ કે*
*“અભય વચન આપો,*
*તો તમારી અસલીયત બાબત કહુ''*
*રાજા એ આપ્યું..,*
*એટલે નોકરે કંહ્યુ કે,*
*“ના તો આપ રાજા છો કે,*
*ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”*
*રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ*
*જાન માફીનું વચન આપ્યું હતું*
*એટલે સમસમીને ચુપ રહ્યો*
*અને*
*રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે,*
*હું ખરેખર કોનો દીકરો છું...??*
*જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે*
*હા સાચી વાત છે.*
*મારે કોઇ ઓલાદ ન હતી*
*તેથી મેં તને*
*એક કસાઈ પાસેથી ગોદ લીધો હતો...*
*રાજા અચરજ પામી ગયો*
*અને*
*નોકરને પુછયું કે,*
*તને કેવી રીતે ખબર પડી ...?*
*જવાબમાં નોકરે કંહ્યુ કે,*
*બાદશાહ જયારે કોઇને ઇનામ આપે*
*તો તે હીરા ,*
*મોતી અને ઝવેરાતના રૂપમાં* *આપે છે”...,*
*પરંતુ તમે તો મને કાયમ* *અનાજ,માંસ, ધેટા, બકરા* ??
*વિ.ઇનામમાં આપ્યા*
*જે વહેવાર કોઇ કસાઈ ની*
*ઓલાદ જેવો હતો...* ?♂
*_બોધ-_* ?
*માણસની અસલીયત*
*તેના લોહી નો પ્રકાર,*
*સંસ્કાર,*
*વ્યવહાર અને*
*નિયત ઉપર નિર્ભર કરે છે...* ??♂
*હેસિયત બદલાઇ જાય છે,*
*પણ ઔકાત તો તેની તે જ રહે છે...‼*
*વિજ્ઞાન માં D.N.A. ની શોધ*
*અમથી જ નથી થઈ..,*
*પૈસો આવે એટલે*
*મન ની અમીરાત પણ આવે*
*તેવું હોતું નથી.....‼ ????*
*તેના માટે સંસ્કારી ખાનદાન નાં*
*D. N. A. જરુરી હોય છે...!!!!*