વિદાયના દિવસે એ પિતાએ....

પોતાની ઢીંગલી આપી દીધી...
તેના આંગણા ની તુલસી આપી દીધી...
ધન આપ્યું અને મન પણ આપી દીધું...
જે હતું એ બધું આપી દીધું...
તેના ઘરને રોશન કરતો ઝળહળતો દીવડો આપી દીધો...
છતાં લોકો પૂછતા હતા તમે કરિયાવરમાં શું આપ્યું??

Gujarati Quotes by Jelly : 111059554
Jelly 8 year ago

right...joy

Joy Parmar 8 year ago

બાપ ને દીકરી બહું વાલી હોય એનુ કારણ એ કે ઘરની ઈજ્જત અને સમાજ ની ઈજ્જત એના હાથમાં હોય દીકરી એ લક્ષ્મી નો અવતારછે

Tr Ajit 8 year ago

really.......vidayni ae xan varnava mate words aochha pade....

Maylu 8 year ago

મસ્ત....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now