મેં પૂછ્યું ક્યાં છે તું...
પેલી કહ્યું તારા શ્વાસ માં તારા ખયાલો માં
તારી વાતો માં તારી નસ નસ માં
મેં પૂછ્યું ક્યાં નથી તું...??
એને કહ્યું તારી કિસ્મત માં

Gujarati Shayri by Upen zala : 111059464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now