તારી સ્મૃતિના દરિયાના વહેણમાં ડુબતો જાઉં છું,
તારા પ્રેમની વર્ષા ના પાણીમાં ભીંજાતો જાઉ છું,
તારા કંઠમાંથી નીકળેલ શબ્દોના વશમા થતો જાઉં છું,
ધીમે-ધીમે...... ધીમે-ધીમે......ધીમે-ધીમે......
તારા અપાર પ્રેમને મારી ઓળખ આપતો જાઉં છું.
ફક્ત હિરુની પ્રિયતમ માટે........