ઝુકેલી ગરદન થી...

જો મોબાઈલ માં...
અજાણ્યા સંબંધો જોડાઈ
શકતા હોય...

તો પછી....!!!!

હયાત
સંબંધોમાં કોઈક વાર
ગરદન ઝુકાવી લેવામાં
શું વાંધો છે...?

༺꧁ ભમરો ꧂༻

Gujarati Microfiction by Bhamro : 111059288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now