લોકો કહે જે નસીબ માં હોય તે મળે બાકી ગમે તેવી કોશિશ કરીયે પણ ના મળે. પણ નસીબ પણ થોડું પહેલે થી લખેલુ હોય છે. આપણું નસીબ આપણે લખવાનું હોય છે . આપણે જે ચાહીએ એ જ આપણ ને મળે છે. તો નસીબ ને છોડીને આપણાં પર ભરોસો રાખીને જીવન જીવીએ.
Life do not give what we wants,
Life always give what we deserve....