રંગ ની પિછિ વગર તસવીર બનાવી દિધી,
દિલ મા ઉતારી જિગર મા વસાવી લીધી,
તમને પૂછવા નો સમય પણ ના રહ્યો,
અને તમારી દોસ્તી મા અમે
દુનિયા વસાવી દિધી.

Gujarati Shayri by Upen zala : 111058294

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now