Gujarati Quote in Blog by Chaula Kuruwa

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનની સફર મજાની હોય છે ...
.તેમાં સફળતાનીસફર હોય છે...
તો નિષ્ફળતાની પણ એક સફર હોય છે ....
.અલબત આ સફર મજબુરીની હોય છે...
જીવનની સફર મોજ મજા ની પણ રહે છે...
અને કરમ અને ફરજ પરણયતાની પણ હોય છે..
..જો કે આમાં સફળતા કે નિષ્ફળતા જેવું કઈ હોતું નથી....

Gujarati Blog by Chaula Kuruwa : 111056835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now