ચાલ આજે એક ડીલ કરીએ
તું મારા ખંભે માથું રાખી રોઈ લે.
હું મારા બધા જ દુઃખ તારી સાથે શેર કરી લઉં.

ચાલ ને યાર,
જિંદગીને ફરી એક વાત પહેલાની જેમ જ જીવી
લઈએ.

Gujarati Shayri by karma believer : 111056831

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now