કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે

કોઈ ટીપે ટીપે તરસે છે તો
કોઈ જામ નવા છલકાવે છે

સંજોગ ના પાલવ માં છે બધું
દરિયાને ઠપકો ના આપો

એક તરતો માણસ ડૂબે છે
તો એક લાશ તરી, બહાર આવે છે..

Gujarati Shayri by bharat vinzuda : 111056797

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now