ચકડોળે ચઢેલા વિચારોને શાંતિ આપવી પણ એક કળા છે,
કારણ હજી ઘણું કરવાનું છે રસ્તાઓ ખુલ્લા છે તક પણ ખુલ્લી છે એવુ હું માનું છું બસ જરૂરત છે તો એ તક લેવા માટે આવનાર ની,
એની સામે કોઈ જોતું જ નથી સાલું....???

Gujarati Motivational by આર્યન પરમાર : 111055602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now