મુદ્દાની વાત:
મેં એમને પુછ્યું : મેડમ હું 10 વર્ષથી આપનો ગ્રાહક છું. શું આપ જણાવી શકો કે ભારતમાં વોડાફોનના ગ્રાહકોની સંખ્યા કેટલી?
એમણે કહ્યું કાંઈક 22કરોડ + (એમાય હાલમાં આઈડિયા અને વોડિફોન એક થઈ ગયેલ છે. ખરીદી લિધી છે.)
મેં સિમ લેતા સમયે રૂ 300 રોકડા ચુકવેલ. એ સમયે કંપનીએ મને કહેલું કે આ સિમની વેલીડિટી આજીવન રહેશે અને આજ અચાનક કંપનીએ રૂલ ચેન્જ કરી 35રૂ/ મહિના ફરજીયાત કરી નાંખ્યા. કોને પુછીને? શું તમે ભારત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગને જાણ કરી છે.?
બીજી વાત એ કે એક મહિનાના એક ગ્રાહક પાસેથી તમે 35 રૂ લો છો ગુણ્યા 20 કરોડ કરો..!
જવાબ છે 7000000000 (સાત અબજ/ સાતસો કરોડ)?
બેન તમે એક મહિનામાં કોઈપણ જાતનો ખર્ચ કર્યા વગર , એક પણ એમ્પલોય ની નિમણુક કર્યા વગર સિધ્ધા 7 અબજ રૂપિયા ભારત દેશના ખીસ્સા માંથી ખંખેરી લીધા. પછી તમે રાફેલમાં અટલા, ને ફલાણા માં અટલા એમ રોંદણા રોવો છો શું આ ઉઘાડી લુંટ નથી.?
તોય મજાની વાત એ કે પેટ્રોલમાં 1.5 રુપિયા પ્રતિ મહિના વધે તો દેકારો કરવા વાળા આપણે આ 35 રૂપિયા પ્રતિ મહિના વધિ ગયા એ વાત પર હજી ચુપ છીયે..!
આજેજ પોતાનો વિરોધ નોંધાવો
198 પર ગ્રાહક ફરિયાદ હેલ્પલાઈન પર પોતાનો વિરોધનો સુર બુલંદ કરો.
ભારત કાંઈ ગરીબ નથી . આ લોકો જાણી જોઈને આપણને ગરીબ બનાવે છે..!
જાગો ગ્રાહક જાગો
જય ભારત?? ☘