Gujarati Quote in Blog by હરિ...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચાલ ...


ચાલ, દુ:ખોની સાથે હાથ મિલાવી લઇએ.
ચાલ, આંસુઓ સાથે કિટ્ટા પાડી દઈએ.

હાર કે જીત એ તો બહુ જ ગૌણ વાત છે.
ચાલ,બાજી રમ્યાનો આંનદ માણી લઈએ.

ચાલ,ઠોકરો ખાતાં ઊંચે ઉઠતાં જઈએ.
ચાલ,નિષ્ફળતામાંથી પાઠ ભણતાં જઈએ.

શિખર સફળતાનું ભલે ને દૂર હોય.
ચાલ,સફરને મોજથી માણતાં જઈએ.

ચાલ,ખુદની ભૂલોથી બોધ લેતા જઈએ.
ચાલ,બીજાની ભૂલોને માફ કરતાં જઈએ.

વૈર-ઝૈરનું સ્થાન ન રહે કોઈ પાનામાં,
ચાલ જીવનકથાને પ્રેમે લખતાં જઈએ.

~અજ્ઞાત...


gooood..morninggg.....

Gujarati Blog by હરિ... : 111055255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now