જિંદગી જીવવાનો ઉપાય.
(1) એક વર્ષથી 20 વર્ષ સુધી આપણી માં પીરસે તે ખાવું.
(2) 21 વર્ષ થઈ 40 વર્ષ સુધી તમને ફાવે તે ખાવું.
(3) 41 વર્ષ થી 60 વર્ષ સુધી શરીર ને ફાવે તે ખાવું.
(4) 61 વર્ષ પછી થાળી માં આવે તે ખાવું.
જીભનો ટેસ્ટ.
પેટમાં ગયો વેસ્ટ.
બિમારીઓ બનશે ગેસ્ટ.
ડોક્ટર કરાવા માંડશે ટેસ્ટ.
આપણા રૂપિયા થશે વેસ્ટ.
માટેજ
ઘરના શાક રોટલી બેસ્ટ