સિક્રેટ્સની સાથે વિશ્વાસ ચીપકેલો હોય છે. વિશ્વાસ, ભરોસાે, ખાતરી, વચન અને વફાદારી એક વખત તૂટે પછી સંધાતાં નથી. સંબંધમાં વાંધા હશે તો ચાલશે, પણ સાંધા ન હોવા જોઈએ
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*

Gujarati Blog by Manish Patel : 111054740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now