પ્રેમ એક પરિભાષા છે. જો કોઈ ને પૂછો કે પ્રેમ કેવો હોય , તો જેને સફળ છે એ કેશે પ્રેમ કે સુંદર લાગણી છે , પણ નિષ્ફળ છે એં ને પૂછશો તો કેશે પ્રેમ એક એવો દર્દ છે , જેને સહન કરવો અઘરો છે. આમ પ્રેમ એની કોઈ જ વ્યાખ્યા નથી , પ્રેમ એ બસ પ્રેમ જ છે. બસ નિભાવતા આવડે તો ??? બાકી પ્રેમ પણ .....