કીડીને કોઇકે પૂછ્યું...
"તમે એક બીજાને મળીને જ કેમ આગળ વધો છો.?.?"

કીડી એ સરસ જવાબ આપ્યો,

"એક બીજાને મળવાનું ચૂકી જઇએ તો આગળ વધેલું શું કામ નું...?"

? Jay Shree Krishna ?

Gujarati Motivational by Mayur Prajapati : 111053984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now