*કદમ* અટકી ગયા જયારે અમે પહોચ્યા *બજારમાં,* *વેચાઈ* રહ્યા હતા *સંબંધ*, ખુલ્લે આમ *વ્યાપારમાં.*
ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું:
*"શું કીમત છે સંબંધની?"*
દુકાનદારે કહ્યું : કયો લેશો?
*"બેટાનો"* આપું, કે *"પિતાનો?"*
*"બહેનનો"*, કે *"ભાઈનો?"* કયો લેશો?
*"માણસાઈનો"* આપું કે *"પ્રેમનો"* આપું?
*"માં"* નો આપું કે *"વિશ્વાસનો?"* કયો આપું?
બોલો તો ખરા, *ચુપચાપ* ઉભા છો, કંઈક *બોલો* તો ખરા!
*"મેં ડરીને"* પૂછ્યું : *"દોસ્તનો સંબંધ?"*
દુકાનદાર *"ભીની આંખોથી"* બોલ્યો:
*"સંસાર"* આ *"સંબંધ"* પર જ તો *"ટકેલો"* છે,
*"માફ કરજો! આ "સંબંધ" બિલકુલ* નથી,
આનું કોઈ *"મુલ્ય"* લગાવી નથી શક્યુ,. પણ
જે દિવસે આ *વેચાઈ* જશે,
એ દિવસે આ *સંસાર ઉજ્જડ* થઈ જશે.
આ રચના મારા સૌ *"સ્નેહી-મિત્રોને અર્પણ"* છે.
સારૂ છે, *"પાંપણનું કફન"* છે,
નહીંતર આ *"આંખમાં"* ઘણું બધું *"દફન"* છે...
:- જય લંકેશ