હું તો દરીયો છું લાગણીનો,
સમાવી લેવા તૈયાર છું,
નાની ભલે પણ નદી આવે લાગણની ,
સમાવી લેવા તૈયાર છું.

Gujarati Shayri by Vipul : 111053829
Shefali 8 year ago

ખૂબ સરસ ભાઈ...ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છા...

Vipul 8 year ago

ખરેખર દીદી મે mb જોઇન કર્યું કે પેલા જ આપની રચના સામે આવી ને કોમેન્ટમાં પણ બધા લખી રહ્યા હતાં અને ત્યાંથી લખવાની હિંમત અને શરૂઆત થઈ અને તમે પેલા જ બિરદાવયો એટલે લાગણી પણ આપોઆપ થઈ ગઈ અને તમારો સારા નેચર નો પણ ખ્યાલ આવી ગયો..?

Shefali 8 year ago

haha...Vipul Bhai...pan સાંભળીને સારું લાગ્યું કે કોઈ મારી રચના ને આટલી પસંદ કરે છે

Vipul 8 year ago

આભાર દીદી....? હવે મારી તમામ રચનાઓ સુંદર હશે, કારણ કે મેં પ્રેરણા તમારી લીધી હશે, પણ તમારી વાહ વીના અધુરી હશે, કારણ કે તમારી એક વાહ માટે જ મેં લખી હશે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now