Gujarati Quote in Whatsapp-Status by Ashq Reshammiya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુંસુધી મને એ નથી સમજાણું કે આપણને સુંદર ચહેરાઓનું અથવા ખૂબસૂરત શરીરનું જ આકર્ષણ શીદ રહેતું હોય છે?
આખરે સંસ્કાર જ ઉપયોગી નીવડતા હોય છે તો પછી સ્વરૂપની આટલી બોલબાલા શાની??

અ.રે.

Gujarati Whatsapp-Status by Ashq Reshammiya : 111053632
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now