હસી જવાયું આજ મારી હાલત પર
આજે પોતાનાય મને મારાં ના લાગ્યા
જે ભેગા મારાં બધા સુખ દુઃખ માં હતા
આજે થોડું રડી જવાયું, ખુદ પર
જોને વગર તોડયે, તુટી જવાયું
જે ભેગા મારાં સુખ દુઃખ એના જ કારણે
ખોવાય જવાયું ખુદ માં આંસુ થઈ
કંઈક લાગે આજ છૂટી જવાનું
જે ભેગા મારાં સુખ દુઃખ પર તેના જ લીધે
કોઈક તો રૂઠ્યું છે લીધે મારે
કદાચ હું એકલો થ્યો, કારણે જેના
હસ્યો, રડ્યો, તોય આજે ભૂલી જવાયુ....... Feeling