આ શબ્દની તાકાત પણ અનેરી છે.
એક શબ્દ મુકતા જ પરાયા થઇ ગયા.
ગગનચૂંબી ઇમારત જોતા જ પરાયા થઇ ગયા?
તને પામવા મથતો રહ્યો પાણી જોતા જ ધરાય ગયા.
તારુ એક હાસ્ય જોવા રખવાયો થયો..
ત્યા જ વેલમાં બેસી તમે પરાયા થયા...
જરા વારમાં તારા નયન મહિ અંગાર થયા..
ગામ આખુ જંગલ માંથી પરાય થયા.