ઈશ્વર જયારે તમને કશું મેળવતા રોકે કે તમને ... આપવાની કંઈ ના પાડે ત્યારે એ વિશે અકળાવા કે ફરીયાદ કરવા ને બદલે માત્ર પ્રતીક્ષા કરવી જોઈએ, એણે તમારા માટે કશું વધું શ્રેષ્ઠ , કશું વધું ઉત્તમ ભવિષ્ય ના પટારા માં સંઘરી રાખ્યું હશે. એમ માની ને આગળ વધવું.. પ્રવાસ કરતા રહેવું - પ્રયાસ કરતા રહેવુ જોઈએ.. a p j.