પ્રેમ માં દગો મળે તો કોઈ દિવસ મરવા નું પગલું ભરવું નહી,

કેમ કે સામે વાળા ને બીજું કોઈ મળી જાશે,
પણ તમારા માં-બાપ ને બીજું કોઈ નહી મળે...


◆m@nish chauhan

Gujarati Motivational by Manish Rajput : 111051621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now