*જાત સાથે સેટિંગ કરવુ અઘરૂ છે*
*મોત માટે પેકિંગ કરવુ અઘરૂ છે*
*બીજાથી ભલે હો રૂબરૂ સદા માટે*
*પોતાનાથી ડેટિંગ કરવુ અઘરૂ છે*
*બીજા માટે ભલે રહેતા હોય ઑનલાઈન પણહ્રદય થી ચેટીંગ કરવુ અઘરૂ છે*
*આજકાલ જમાનો છે મોંઘામોલનો,*
*સંતુષ્ટીનુ શોપિંગ કરવુ અઘરૂ છે....*