?
*સંગઠનના ૬ મૂળ સૂત્રો*
૧. સમાજ માટે લડાઇ લડો..
૨. લડી ના શકો તો લખો..
૩. લખી ના શકો તો બોલો..
૪. બોલી ના શકો તો સાથ આપો..
અને
૫. જો સાથ પણ ના આપી શકો
તો જે લડે છે..લખે છે..બોલે છે..
એમને સહયોગ આપો..
૬. જો એ પણ તમારાથી ના થાય
તો કોઇનું મનોબળ ના તોડો.
કેમ કે ક્યાંયને ક્યાંય કોઇ
તમારાં ભાગની લડાઇ
લડી રહ્યાં છે !....