“ *’ચાકુ’, ‘ખંજર', 'તીર' અને 'તલવાર*'
અંદર અંદર લડતા હતાં કે કોણ 'વધારે ઊંડો જખમ' કરે છે...?

અને...!!

*'શબ્દો'* પાછળ બેઠા બેઠા હસતા હતા..!”

Gujarati Quotes by Rajkotiya Dhaval : 111047657

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now