માણસ,માણસ સાથે રહે છતાં માણસ ની ઈજ્જત નથી કરતો,બસ એના થી આગળ થવાની હરીફાઈ જ કરે છે,શી ખબર શુ મળે છે,અક્કલ વહેંચી ખાવા માં.
તમે મને પ્રેમ આપો કે ના આપો, હું તમને પ્રેમ કરતો રહીશ,કારણ કે હું માણસ છુ માણસ સાથે રાહુ છુ.
અબોલા જાનવર પણ,બફાદાર થઇ ગયા,પણ બુદ્ધિ હોવા છતાં માણસ બુદ્ધિ વગર નો જ સાબિત થયો.
Dp,"પ્રતીક"