આંખની ઉઘાડબંધ થાતી હશે,

યાદ એમની આવતી જાતી હશે.

ક્યાં વિસામોછે પાગલ પ્રેમીઓને,

પ્રીતની વાતો હૈયું કોરી ખાતી હશે.!!!

Gujarati Whatsapp-Status by H.P. Kava : 111046986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now