આપણે કોઈને પ્રેમ કરીએ છીએ અને જો તે ના મળે તો જે આપણ ને પ્રેમ કરે છે તેની પાસે જવું.

કારણ કે આપણ ને જેને પામવાની ઈચ્છા હોય તે કદાચ ના મળે પણ જે આપણને ચાહતું તેને આપણે મળી જઈએ

Gujarati Shayri by અવિચલ પંચાલ : 111046451

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now