....#.... સાલમુબારક સૌને....#.....

.....#.... ઓય!.... સૌ માં તું ય તે...#....

Gujarati Motivational by Kamlesh : 111045519
Kamlesh 8 year ago

જય મહાદેવ મહોદયા ...જય શ્રી કૃષ્ણ ...

Kamlesh 8 year ago

સાલમુબારક રવિનાજી ...

Kamlesh 8 year ago

હા ને અભિ...સાવ ભોલા...અમદાવાદી..

હરિ... 8 year ago

જય મહાદેવ....motabhai....નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ...

Ravina 8 year ago

સાલમુબારક કમલેશભાઈ

Komal 8 year ago

hahahahahaha...@happy new year bhaveshbhai....

Abhi 8 year ago

અરે @મોટાભાઈઈઈ એ પણ પાછા ભોલા + અમદાવાદી પછી ક્યાંથી હાથમાં આવે ???

Kamlesh 8 year ago

સ્વભાવ ભાવેશજી સ્વભાવ ...

Kamlesh 8 year ago

તમે ક્યાં કંઇ કરો જ છો...એજ તો તકલીફ છે...હા હા હા ....@ અભિ આ મહામાયા છે....એમ હાથમાં ના આવે હો...આપણા....હા હા હા

Bhavesh 8 year ago

happy new year komalji, bajjo pachhi pela nava varsna rame ram to karo

Abhi 8 year ago

હાહાહાહાહા પાક્કા અમદાવાદી હો હાથમાં તો નોજ આવો ભોલાઆઆઆઆઆ???

Komal 8 year ago

ala nakhvanu hoy...pela banavanu pachi nakhvanu

Abhi 8 year ago

તમે @કાગડી થયા એ તમારો ગુનો છે.. ??

Abhi 8 year ago

અથાનુ**

Abhi 8 year ago

@કાગડી અરાનુ નાખવાનું નય અલી બનાવાનું આવે.. ???

Komal 8 year ago

ohhho ame su karyu?

Kamlesh 8 year ago

એ સિસ્ટમમાં તમેય આવો હો...

Abhi 8 year ago

હાહાહાહાહા @મોટાભાઈઈ સત્યવચન ???

Komal 8 year ago

le evi system nu athanu nakhvanu?? je suva j na de

Kamlesh 8 year ago

ફોન નય સિસ્ટમ ડિયર...સાવ આવું ના કરાય કોમલ...

Kamlesh 8 year ago

હિનાજી ...હસો હસો ...તમ તમારે...હું અને અભિ. બે હતાં...ત્રીજા તમે...ખરુંને અભિ?

Komal 8 year ago

to phn ne aag lagavo hahaha

Kamlesh 8 year ago

આજે તો જાગરણ થઇ ગયું યાર...

Maylu 8 year ago

happy new year motabhai and all....

HINA DASA 8 year ago

લે હવે માણસ હસે પણ નહીં બોલો આવું સરસ નવું વર્ષ હોય તો હસવુંય નહિ....છે હો દાદાગીરી તારી... ને હવે ત્રીજો ભાગ તો ભોળોનાથ જાને ક્યારે પૂર્ણ થશે...

p 8 year ago

ok ok chalo hu jav chhu ne hinaji a bhai a kidhi a gift api dejo ho...

Kamlesh 8 year ago

આપને પણ સાલમુબારક હિનાજી...હા હા હા હા ...બવ હસવું આવે છે ને?

Kamlesh 8 year ago

શું ખબર હિનાજી નવા વર્ષની સૌગાતમાં ક્યાંક ભાગ -૩ જ આપી દે...વધુ તો એજ જાણે હો...બેના..

Kamlesh 8 year ago

સાલમુબારક નિયાજી ...કેમ છો ...લ્યો ગુમશુદાના દર્શન...એટલે ખરેખર વર્ષ તો શુભ જ હો...હા હા હા

Kamlesh 8 year ago

સાલ મુબારક ...હો કોમલ ...

p 8 year ago

bhai ...tamari virat vuaktitv part 3 kyare ave chhe ...jaldi jaldi kaho ...

Kamlesh 8 year ago

શુભ નવું યર...વૈદેહીજી ...

Kamlesh 8 year ago

શુભ ન્યુ વરસ..શેફાલીજી..

Kamlesh 8 year ago

હેપ્પી નવું વર્ષ ટિયાજી...

Niya 8 year ago

સાલમુબારક ?

Kamlesh 8 year ago

સાલમુબારક જાગૃત ભાઈ...

Kamlesh 8 year ago

નૂતન વર્ષાભિનંદન રોહિત ભાઇ ...

Kamlesh 8 year ago

સાલમુબારક અભિ.

HINA DASA 8 year ago

સાલ મુબારક....હાહાહા

Komal 8 year ago

saal mubarak

Vaidehi 8 year ago

Happy new year kamleshbhai...

Shefali 8 year ago

Happy new year...

Tiya 8 year ago

happy new year

jagrut Patel pij 8 year ago

સાલ મુબારક ભાઈ

ધબકાર... 8 year ago

નૂતન વર્ષાભિનંદન...સદા ખુશ રહો..સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

Abhi 8 year ago

Salmubarak @Motabhaiiii ?

Kamlesh 8 year ago

જય ભોળાનાથ મિત્ર ...

Bhavesh 8 year ago

?? nava varsana jai bholanath bhai ne

p 8 year ago

ha...avu pn bane ..

Kamlesh 8 year ago

ના આવે તો ...જાશે તો ખરું ને ?

Kamlesh 8 year ago

હા બેના ..આ વર્ષ શું નવીનવાઇ કરે છે એ તો જોવું જ રહ્યું ...

p 8 year ago

સાલ મુબારક ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now