HAPPY DIWALI MB PARIVAR.. ?
ઘણાં દિવસ પછી આજે ફરીથી એજ રોનક આવી છે..
સત્ય કહું તો આજે ખરેખર ઘણાં દિવસે બવજ મજા આવી છે..
હું ઈચ્છું છું કે આ નિર્દોષ હાસ્ય હંમેશાં આ MB પરીવાર માં કાયમ રહે..
અને સાથો સાથ એ પણ ઈચ્છૂ છું કે આ બાલિશ પણું પણ સૌ કોઈ નું બસ આમને આમ જ રહે.. ?