* " દિવાળી " *
લેખ.....
અમાવસથી અજવાળી પૂનમ સુધીની યાત્રા એટલે દિવાળી ની ઉજવણી.
દેહના દીપને ઉજાળે એનુ નામ જ દિવાળી.
વેરની ગાંઠો છોડી, સ્નેહ ની સરવણી ફેલાવી, માણસાઈ ની જ્યોત જલાવીએ તો જ દિવાળી સાથઁક બને...
દિલ નો દીપ જલયો તો સમજો દિવાળી છે. સફળ જીવન ની સફર સફળ તો જ દિવાળી.
" રાત ભલે હોય અંધારી
રસ્તો ભલે હોય કાંટાળો
તમે જલાવો દીપ સ્નેહના "
...... દિવાળી ની શુભેચ્છા..........
* ભાવના ભટ્ટ અમદાવાદ * ....