પ્રેમને જેટલો લગાવ મન સાથે હોય છે એટલો જ લગાવ શરીર સાથે પણ હોય છે. પ્રેમમાં જેમ મનની બાદબાકી શક્ય નથી, એમ શરીરની બાદબાકી પણ શક્ય નથી જ.
પરંતુ બન્ને કયા તો સમાંતર હોવા જોઈએ અથવા તો મન નું પલડું ભારે હોવું જોઈએ .પરંતુ શરીર નું પલડું જ્યારે મન થી ભારે થતું લાગવા માંડે તો સમજવું કે છુટા પડવા નો સમય થઇ ગયો છે.